તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના:જિલ્લાના 138માંથી 59 કેસ કામરેજમાં

બારડોલી14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • શુક્રવારે વધુ 94એ કોરોનાને હરા‌વ્યો

સુરત જિલ્લામાં કોરોના થંભવાનું નામ લેતો નથી. છેલ્લા ઘણા દિવસોથી કોરોના કેસ 100ને પાર થઈ રહ્યાં છે. શુક્રવારના રોજ પણ 138 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જ્યારે 94 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

સુરત આરોગ્ય વિભાગ પાસે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 138 કોરોના પોઝિટિવ નોંધાયા છે. જેની સાથે અત્યાર સુધીમાં 15250 લોકો કોરોના સંક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરાનાને કારણે મોત નીપજ્યું નથી.

શુક્રવારના રોજ 94 લોકોએ કોરોનાને હરાવ્યો છે. જેની સાથે અત્યાર સુધીમાં 13713 લોકો માત આપી છે. જ્યારે 1249 લોકો હાલ સારવાર લઈ રહ્યાં છે. જિલ્લામાં સૌથી વધુ કેસ કામરેજમાં 59 નોંધાયા છે. જ્યારે સૌથી ઓછા ઉંમરપાડામાં નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો