તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના રિકવરી ફરી વધી:નવા 38 કેસ સામે 55 દર્દી સાજા થયા

બારડોલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક

સુરત જિલ્લામાં શનિવારના રોજ 39 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં, જેની સામે 55 લોકોએ કોરોનાને માત આપી હતી, જ્યારે આજરોજ કોરોનાગ્રસ્ત દર્દીનું મોત નોંધાયું ન હતું. ત્રીજા દિવસે તમામ તાલુકામાં કોરોના એક ડીજિટમાં રહ્યા હતાં.

સુરત જિલ્લામાં શનિવારે છેલ્લા 24 કલાકમાં 39 કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં, જેની સાથે કુલ 11710 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે આજરોજ 55 દર્દીઓઓ કોરોનાને માત આપતાં કુલ 10915 લોકોએ અત્યાર સુધીમાં માત આપી છે. આજ રોજ એક પણ દર્દીનું મોત નીપજ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો