તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના કાબૂમાં:સુરત જિલ્લામાં શુક્રવારે 5 કેસ

બારડોલી24 દિવસ પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં ગતરોજ કોરોનાનો એક કેસ નોંધાયા બાદ શુક્રવારે 5 કોરોના પોઝિટિવ નોંધાયા છે, જેની સામે 8 લોકો કોરનાથી સાજા થયા છે. નવા પાંચ કેસ નોંધાવાની સાથે કુલ 13025 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે, જ્યારે 8 લોકોએ કોરોનાને માત આપતાં આજરોજ 12632 લોકો અત્યાર સુધી કોરોનાને માત આપી ચૂક્યા છે, જ્યારે આજરોજ એક પણ દર્દીનું મોત નીપજ્યું નથી. આજરોજ ચોર્યાસીમાં 2, ઓલપાડમાં 1, પલસાણામાં 1 અને બારડોલીમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો