તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં નવા 3 કેસ સામે 3 દર્દી રિકવર થયા

બારડોલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત જિલ્લામાં સોમવારના રોજ કોરોના પોઝિટિવ માત્ર 3 કેસ નોંધાયા હતાં. જેની સાથે જિલ્લામાં કુલ 13034 લોકો અત્યાર સુધીમાં કોરોના સક્રમીત થઈ ચૂક્યા છે. જ્યારે આજરોજ એક પણ દર્દીનું કોરોનાને કારણે મોત નીપજ્યું નથી. જ્યારે 3 દર્દીએ કોરોનાને માત આપી છે. જેની સાથે અત્યાર સુધીમાં કુલ 12648 લોકો કોરોના માત આપી ચૂક્યા છે. આજરોજ સુરત જિલ્લામાં માત્ર બે તાલુકામાં જ કોરોના કેસ નોંધાયા છે. જેમાં ચોર્યાસીમાં 2 અને પલસાણામાં 1 પોઝિટિવ કેસ નોધાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો