તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના અપડેટ:સુરત જિલ્લામાં નવા 219 કેસ સામે 287 રિકવર,વધુ 4 મોત

બારડોલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • સંક્રમણમાં ઘટાડો પરંતુ મોતનો સીલસીલો યથાવત
  • સરકારી ચોપડે કુલ મૃતાંક 405 થયો

સુરત જિલ્લામાં કોરોના સંક્રમણમાં ઘટાડો થયો છે તો જિલ્લામાં મોતની સંખ્યા સતત વધી રહેતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાયુ છે શુક્રવારના રોજ જિલ્લામાં નવા 219 કોરોના દર્દીઓ નોંધાયા છે કુલ દર્દીઓની સંખ્યા 28920 થઈ છે જ્યારે 287 દર્દીઓ સાજા થતાં કુલ 25681 દર્દીઓ કોરોનાને માટે આપી ઘરે પરત ફર્યા છે. જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ છેલ્લા 24 કલાકમાં 4 લોકોને કોરોના ભરખી જતાં જિલ્લામાં કુલ કોરોનાથી થયેલ મોતની સંખ્યા 405 થઈ છે. જિલ્લામાં નોંધાયેલા 4 મોતોમાં 72 વર્ષીય મહિલા મહુવા, 36 વર્ષીય પુરુષ માંડવી, 58 વર્ષીય પુરુષ માંડવી, 60 વર્ષીય પુરુષ માંગરોળ હાલ જિલ્લામાં 2834 દર્દીઓને કોરોના સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

શુક્રવારે નોંધાયેલા દર્દી
તાલુકોઆજેકુલ
ચોર્યાસી184919
ઓલપાડ393707
કામરેજ305533
પલસાણા123334
બારડોલી314590
મહુવા231793
માંડવી271906
માંગરોળ352846
ઉંમરપાડા4292
કુલ6428920
અન્ય સમાચારો પણ છે...