કોરોના મુક્ત થયેલા સુરત જિલ્લામાં ધીમે ધીમે કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે સોમવારના રોજ જિલ્લામાં વધુ 28 દર્દી નોંધાયા નવા 28 દર્દીઓ સાથે જિલ્લામાં કુલ સંક્રમિતોનો આંક 43567 થયો છે તો છેલ્લા 24 કલાકમાં 16 દર્દીઓ સાજા થતા 42820 દર્દીઓ કોરોનાથી સાજા થયા છે જિલ્લા આરોગ્ય વિભાગના જણાવ્યા મુજબ સુરત જિલ્લામાં નોંધાયેલા 28 કેસોમાં બારડોલી-2, કામરેજ-7, મહુવા-1, માંડવી-2, માંગરોળ-2, ઓલપાડ-12, પલસાણા-1 અને ઉમરપાડા-1 કેસ મળી જિલ્લામાં 28 દર્દી નોંધાતા એક્ટિવ કેસ 188 થયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.