તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:સુરત જિલ્લા પંચાયત હસ્તકના 34 રસ્તા માટે 15 કરોડ મંજૂર

બારડોલી3 મહિનો પહેલા
  • કૉપી લિંક

નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આજરોજ સુરત જિલ્લામાં સાત વર્ષથી વધુ સમયના રીકાર્પેટ ન થયેલા હોય તેવા પંચાયત હસ્તકના રસ્તાઓ માટે રૂા.15 કરોડ મંજૂર કર્યા હતા.આ રસ્તાઓમાં વલવાડા, મરીમાતા બુટવાડા એપ્રોચ રોડ , જિલ્લાની હદ સુધી, ઉમરા સાંદ્રા કુળીયા રોડ, જિલ્લાની હદ સુધી, દાતરડી ફળિયાથી ફાદીયા કેનાલથી અંધાત્રી રોડ, ડુંગરી કુકરબેડા રોડ, વેલણપુર નાયકીવાડ ફળીયા રોડ, શાહપોર નનસાડ ખાંભલા સેજવાડ રોડ જોઇનીંગ વાલોડ બારડોલી રોડ, વાલોડ દોડકીયા ફળીયા એપ્રોચ રોડ, ડુંગરી એમ.ડી.આર. ગ્રામ પંચાયતથી કઢયા હનુમાન મંદિર રોડ

મુડત ધુમાસી ફળીયા રોડ, અલગટ બાવલી ફળીયા રોડ, વાલોડ બુટવાડા એસ.એચ. ટુ દેગામા રોડ, અંધાત્રી ગોડધા જોઇનીંગ હથુકા ગોડધા અધ્યાપોર રોડ, અલગટ જવાહર ફળીયાથી કલકવા હનુમાન મંદિર રોડ, મસાડ એપ્રોચ રોડ, કીકવાડ ગભેણી ફળિયા રોડ, બાલ્દા ખાડીપાર રોડ, શાહપોર નનસાડ ખાંભલા નવી વસાહત રોડ, ઇનમા ટેકરા શેઢી ફળીયા ટુ વાલોડ દોડીયા કળીયા રોડ, દેગામા ધોધીયા ફળીયા ટુ અંબાચ ગામીત ફળીયા રોડ, કહેર રબારી ફળીયા ટુ મઢી સુરાલી ફળીયા રોડ, ઢુઢૈશા એપ્રોચ રોડ, સાંબા એમ.ડી.આર. - 61 થી પંચાયત ઘરથી વિનોબા કળીયા અને મોટી નાયકવાડને જોડતો રસ્તો

નળધરા મહાદેવ મંદિરથી કરચેલીયા કુપાવાડી આશ્રમશાળા રોડ, ડુંગરી ટેકરા કળીયા રોડ, પેલાડ બુહારી એપ્રોચ રોડ (અંધાત્રીથી પેલાડ બુહારી મોરા ડેરી સુધી ), બુહારી મેઇન રોડ બારી પુલ ટુ બજાર જોઇનીંગ કુંભારવાડ રોડ વાયા જીન ફળીયા, અંધાત્રી ખાડી ફળીયા રોડ, બાજીપુરા હળપતીવાસ દેગામા કોંકણવાડ ફળીયા રોડ, રાનવેરી નાલોઠા કેળકુઇ રોડ થી ગામીત ફળીયા રોડ, નળધરા વજેસીંગ કળીયા રોડ, બેલ્હા એપ્રોચ રોડ, કનુભાઈ હાઉસ ટુ અલગટ પંચાયત ઘર રોડ, નદીપાર એપ્રોચ કળીયા રોડ, ઉમરા સાંદ્રા ફળીયાથી બ્રહ્મદેવ ટેમ્પલ રોડને મંજૂર કરાયા હતા.

અન્ય સમાચારો પણ છે...