તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અછતની અસર:ગત વર્ષે 100 રૂ. કિલો હતા તેે ગલગોટા આ દીવાળીએ 200માં વેચાયા

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
આરડોલીના બજારમાં ગલગોટાના ફૂલો નું વેચાણ - Divya Bhaskar
આરડોલીના બજારમાં ગલગોટાના ફૂલો નું વેચાણ
 • દિવાળીમાં માંગની સામે ફૂલોનો સ્ટોક ઓછો પડતા ભાવ આસમાને પહોંચ્યા

બારડોલી નગરમાં ગત વર્ષે દિવાળીS ગલગોટાના ફૂલોનો ભાવ 100 રૂપિયે કિલો હતો જેની સામે ચાલુ વર્ષે ફૂલોનો ભાવ પ્રતિ કિલો 180 થી 200 કિલો વેચાયા હતા. જેથી ચાલુ વર્ષે ફૂલોનો ભાવ વધુ હોવાથી જે ગ્રાહકો 1 કિલો ફૂલ ખરીદતા હતા તેમણે કાપ મુકી 500 ગ્રામ ફૂલ ખરીદ્યા હોવાનું વિક્રતાઓએ જણાવ્યું હતું.

સુરતમાં પુરતા પ્રમાણમાં ફૂલો ન આવતા અછત
ચાલુ વર્ષે ગલગોટાના ફૂલો સુરત સહેરના હોલશેલ માર્કેટમાં પુરતા પ્રમાણમાં ન આવતા જિલ્લાના લોકલ ખેડૂતોના ગલગોટાની માંગ વધી છે અછતના લીધે ભાવ વધ્યો છે. - ઇરફાન પટેલ, ફૂલના વેપારી

MP, મહારાષ્ટ્રમાં ફૂલોનો પાક નષ્ટ થતાં અછત
ચોમાસામાં ભારે વરસાદથી મહારાષ્ટ્ર અને એમપીમાં ગલગોટાનો પાક નિષ્ફળ ગયો છે જેને લીધે ફૂલોની અછત સર્જાઈ છે. - ફારૂક શેખ, ફૂલના વેપારી

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો