તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:માણેકપોર પાસે ટેમ્પોમાંથી 10 પશુને ઉગારાયા

બારડોલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

સુરત કંટ્રોલ રૂમથી બારડોલી પોલીસને જાણ કરાઇ હતી કે સુરત ધુલિયા રોડ પર માણેકપોર ગામની સીમમાં આવેલ શેરેપંજાબ હોટલના કમ્પાઉન્ડમાં આઇસર ટેમ્પામાં ગેરકાયદે પશુ ભરેલા છે એવી માહિતી આધારે બારડોલી પોલીસે શેરેપંજાબ હોટલ પર જઇ તપાસ કરતાં કમ્પાઉન્ડમાં ઉભેલો ટેમ્પો નં. GJ-03-AX-5325 માં ઘાસ ચારાની વ્યવસ્થા કે પાણીની વ્યવસ્થા વિના અને પશુ વાહન કરવાની પરવાનગી વિના 8 જેટલી ભેંસ અને 2 પાડીયા જેની કુલ કિમત 6,44,000 તેમજ ટેમ્પો કિમત 4,00000 અને બે મોબાઈલ 10000 મળી કુલ 8,50,000 નો મુદ્દામાલ કબજે લઈ ચાલક રામજીભાઇ સગરામભાઇ જોગરાણા (રહે. નાગલપુર, શંકરપરા તા.જી. બોટાદ) તથા ટેમ્પામાં સવાર અન્ય ઈસમ જગૂભાઈ ઉર્ફે પદૂભાઈ દાદભાઈ ખાચર (રહે પરમેશ્વર મારબલની પાછળ ભાવનગર રોડ) ની અટકાયત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો