માનવતાની મહેક:નિવૃત્ત કર્મચારી મંડળ દ્વારા 1 લાખની સહાય

બારડોલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ગુજરાત રાજ્યના ઘણા તાલુકા- જિલ્લામાંથી કોરોના વાયરસ અન્વયે મુખ્યમંત્રીના રાહત ફંડમાં નાણાં જમા થઈ ચૂક્યા છે. બારડોલી તાલુકા નિવૃત્ત કર્મચારી મંડળએ રાષ્ટ્ર હિતને ધ્યાનમાં લઈ એક દિવસનું પેન્સન આપવા કારોબારી સભ્યને પહોંચાડી રાષ્ટ્ર ભક્તિમાં ભાગીદાર બને તે હેતુથી 26મી ઓગસ્ટના રોજ મુખ્યંત્રીના રાહત ફંડમાં 1,00,000 નો ચેક બારડોલી પ્રાત વી. આર. રબારીને સુપ્રત કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...