તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:જિલ્લામાં 5 દિવસ બાદ 1 મોત 36 પોઝિટિવ, 37 નેગેટિવ

બારડોલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધી જિલ્લામાં કુલ 12452 કેસ

સુરત જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં 36 કોરાના પોઝિટિવ નોંધાયા છે અને કામરેજના પાસોદરાના યુવકનું કોરોનાને કારણે મોત નીપજ્યું છે, જ્યારે 37 લોકોએ કોરોનાના માત આપી હોવાનું નોંધાયું છે.મંગળવારે સુરત જિલ્લામાં 36 કોરોના પોઝિટિવ નોંધાયા હતાં. જેની સાથે કુલ 12452 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે. આજરોજ ચાર દિવસ બાદ કોરોનાને કારણે કામરેજ તાલુકાના પાસોદરા ગામના 57 વર્ષીય પુરુષનું મોત નીપજ્યું હતું. આજે 37 દર્દીઓએ કોરોનાને માત આપતાં જિલ્લામાં અત્યાર સુધીમાં 11844 લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે.

મંગળવારે નોંધાયેલા દર્દી

તાલુકોઆજેકુલ
ચોર્યાસી112411
ઓલપાડ81558
કામરેજ52532
પલસાણા31706
બારડોલી62009
મહુવા0564
માંડવી2549
માંગરોળ11041
ઉંમરપાડા082
કુલ3612452
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો