આપઘાત:સેલવાસની પરીણિતાએ ફાંસો ખાધો, તબીબ પાસે લઇ જતા તેને મૃત જાહેર કરાઇ

સેલવાસ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલવાસ બાવીસા ફળીયા બહુમાળીની પાછળ રહેતી નીલમ અનિરુધ્ધ પાલ (36) 3 મહિનાથી બીમાર હતી. મંગળવારે સવારે તેને ઘરના ઓટલા પર કપડાં સુખાવવાના એગલ સાથે નાયલોનના દુપટ્ટા વડે ફાંસો ખાધેલી હાલતમાં નીલમની દીકરીએ જોઈ હતી. બુમાબુમ કરતા ઘરના સભ્યો જાગી ગયા હતા.જેને નીચે ઉતારી તબીબ પાસે લઇ જતા તેને મૃત જાહેર કરાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...