રજૂઆત:જાલેટી-ચિઠોડાના રોડ પરના પૂરેલા ખાડાં ગણતરીની મિનિટમાં વરસાદમાં ધોવાયા

વિજયનગર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વાસ્મો દ્વારા રસ્તાની બાજુ પાઇપલાઇનના કામોની મંજૂરી જ ન લીધાની રજૂઆત
  • લોકોના ખેતરો અને જાહેર રસ્તાઓના નુક્સાન બાબતે કોન્ટ્રાક્ટર વિરુદ્ધ કાર્યવાહી કરવા સ્થાનિક આગેવાનો દ્વારા માંગણી કરાઈ

વિજયનગર જાલેટી ચિઠોડા માર્ગ પર ગરાડા નજીક રસ્તા ની બાજુ માં પડેલા ખાડા પૂર્યા નાં ગણતરીની મિનિટો માં વરસાદ પડતાં માટીનું ધોવાણ થયું હતું. જેમાં વાસ્મો દ્વારા રસ્તા ની બાજુ માં પાઇપલાઇનનાં કામો ની માર્ગ અને મકાન ખાતાની મંજૂરી જ નહીં લીધી હોવાની રજૂઆત તાલુકા પંચાયતના વિરોધ પક્ષના નેતા એ કરી હતી.

ભારત સરકારની અતિ મહાત્વાકાંક્ષી યોજના જળ મિશન અંતર્ગત સાબરકાંઠા જિલ્લા નાં અંતરિયાળ વિજયનગર તાલુકામાં ઘરે ઘરે નાળથી જાળ આપવા માટે કરોડો નાં ખર્ચે પાઇપલાઇન નાંખવાની કામગીરીમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદો ઉઠી છે. ત્યારે વિજયનગર જાલેટી ચીઠોડા માર્ગ પર ગરાડા નજીક રસ્તા ની બાજુ માં વાસ્મો યોજના હેઠળ પાઇપલાઇન નાંખવાની ...અનુસંધાન પાન નં 2

અન્ય સમાચારો પણ છે...