અકસ્માત:તલોદના પોયડા પાસે ઇકોનું ટાયર ફાટતાં એક ઇજાગ્રસ્ત, ઇકોમાં સવાર લોકો વક્તાપુર લગ્નમાં આવ્યા હતા

તલોદએક મહિનો પહેલા
  • કૉપી લિંક

તલોદના પોયડા પાસે ઇકોનું ટાયર ફાટતાં રોડની સાઈડે ગાડી ઉતરી ગઈ હતી. અકસ્માતમાં એક વ્યક્તિને ઇજા થતાં 108 મારફતે તલોદ સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ લોકોને તથા ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા વક્તાપુર લગ્ન પ્રસંગમાં આવેલા હતા. વાવડી ગાડીમાં ગેસ પૂરાવા આવતા હતા. અકસ્માતમાં ગાડીને મોટું નુકસાન થયું હતું

અન્ય સમાચારો પણ છે...