ગત તા. 30-12-22ના રોજ ભાજપ શાસિત પોશીના તાલુકા પંચાયતના પ્રમુખ ચીમનભાઈ કે.ગમાર વિરુદ્ધ કોંગ્રેસના સભ્યોનો સાથ લઈ ભાજપના સભ્યો દ્વારા વિકાસ કામોની ગ્રાન્ટોમાં તથા વિકાસના કામોમાં ભેદભાવ કરાતો હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના ચૂંટાયેલ સદસ્યો સાથે રાખી ભાજપના ચૂંટાયેલ સભ્યો દ્વારા અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતાં સદસ્યો દ્વારા જિલ્લા સંગઠન કે પક્ષને જાણ કર્યા
આમને નોટિસ અપાઇ
(1)ગમાર લુકેશભાઈ નાંણાભાઇ
(2)ધ્રાંગી ટીકમાબેન રૂમાલભાઇ
(3)પરમાર સુમાબેન નટુભાઈ
(4)ગમાર જેઠાભાઈ ઉદાભાઇ
(5)પરમાર સવિતાબેન શૈલેષભાઈ
(6)ડાભી મુકેશભાઇ ચંદુભાઈ
(7)તરાળ ગુલાબભાઈ કાળાભાઈ
(8) ધ્રાંગી વસ્તાભાઈ ગલજીભાઇ
(9)ગમાર સમાબેન સાજુભાઇ
(10)મકવાણા કમલકુમાર મહેન્દ્રભાઇ
(11)પરમાર લેબાભાઈ વજાભાઇ
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.