હિંમતનગરના જૂની સિવિલની સામે આવેલ ભાટવાસમાં છેલ્લા દસ દિવસથી ઞટરનુ ગંદુ પાણી ઉભરાઈને બહાર આવે છે તો નગરપાલિકા દ્વારા સત્વરે સાફ સફાઈ નહીં કરાય તો આ વિસ્તારમાં રોગચાળો ફેલાવાની શક્યતા સ્થાનિકો કરી રહ્યા છે. સત્વરે ઉભરાતી આ ગટર સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ પણ આ વિસ્તારના લોકો કરી રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.