આત્મનિર્ભર થવાનો પ્રયાસ:હિંમતનગરમાં માનસિક દિવ્યાંગ બાળાઓને રાખડીઓ બનાવવાની તાલિમ આપાઇ

હિંમતનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • આશરે 2 હજાર રાખડીઓ બનાવી આત્મ નિર્ભર થવાનો પ્રયાસ

હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં સક્રિય સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ દિકરીઓને દ્વારા રક્ષાબંધન નજીક આવતી હોઇ સંસ્થાના ઉદ્યોગ શિક્ષિકા જીજ્ઞાબેન શાહ દ્વારા આત્મનિર્ભરના ઉદ્દેશથી રાખડીઓ બનાવવાની તાલિમ આપવામાં આવે છે.

દિકરીઓ દ્વારા આશરે 2 હજાર રાખડીઓ બનાવવામાં આવી છે જે નફા - નુકશાન વગર વેચાણ કરવામાં આવશે. સંસ્થાના ટ્રસ્ટી મંડળ દ્વારા આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...