સારવાર:હિંમતનગરમાં બાળકે રમતાં રમતાં ઝેરી દવા પી જતાં સંસ્થાએ સારવારનુ બીલ ચુકવ્યું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના ભાટવાસમા રહેતા અને મજૂરી કરી જીવન ગુજારતા પ્રવીણભાઈ ભાટ નો અઢી વર્ષનો દીકરો જૈવિક મસ્તી કરતા કરતા ઝેરી પ્રવાહી પી જતા તેની તબિયત બગડતા હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

તેની વઘુ તબિયત બગડતા અમદાવાદ ખસેડવાતા વેન્ટીલેટર પર રખવામાં આવતા 3 થી 4 લાખ ખર્ચ જણાાવતા નાની -મોટી તકલીફો માં વિરપ્રતાપ ફાઉન્ડેશને જાણ થતા જૈવિકને સંપુર્ણ બિલ ચુકવવામાં આવ્યુ હતું ભાટ સમાજ તેમજ પ્રવિણભાઈ પરિવાર દ્વારા વીરપ્રતાપ ફાઉન્ડેશનના સભ્યોને કંકુ તિલક અને આરતી ઉતારીને આભાર માન્યો હતો.

અન્ય સમાચારો પણ છે...