રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા બોર્ડના ધોરણ-10 અને ધોરણ -12 ના વિદ્યાર્થીઓને મૂંઝવતા પ્રશ્નોનું કાઉન્સેલિંગ કરી દરેક વિષયના તજજ્ઞ શિક્ષક દ્વારા પ્રતિદિન સાંજે 6 થી 8 વાગ્યા દરમ્યાન માર્ગદર્શન આપવાનું આયોજન કરાયું છે.
મિતેશભાઈ ભટ્ટે જણાવ્યું કે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ સંલગ્ન, રાષ્ટ્ર્રીય શૈક્ષિક મહાસંઘ, સાબરકાંઠા દ્વારા એસ.એસ.સી. અને એચ.એસ.સી. માર્ચ-2023 બોર્ડની પરીક્ષા આપનાર સાબરકાંઠાના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓને દરેક વિષય અને પ્રવાહોનું માર્ગદર્શન મળી રહે તે માટે વિવિધ વિષયના તજજ્ઞ મિત્રોના સહયોગથી વિદ્યાર્થીઓને પરીક્ષા વખતે અનુભવાતા સ્ટ્રેસ તથા વિષયલક્ષી માર્ગદર્શન માટે શિક્ષકોના હેલ્પલાઇન નંબર જાહેર કર્યા છે જેનો સંપર્ક કરી વાલી તથા વિદ્યાર્થીઓ સાંજે 6.00 થી 8.00 કલાક સુધી પોતાને મૂંઝવતા પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવી શકે તેવી વ્યવસ્થા કરાઇ છે.
મુખ્ય વિષયનું કાઉન્સેલિંગ તથા માર્ગદર્શન માટે શિક્ષકની યાદી ધોરણ -10 ગુજરાતી
-એસ.એમ.ચૌહાણ 97260 66933 (આરાધના હાઈસ્કૂલ, ઇડર)
- શ્રીમતી એસ.પી.પટેલ 97254 89132 (શારદા હાઇ.વડાલી)
અંગ્રેજી
-એ.બી.ભટ્ટ 92282 20905 (મહીયલ હાઈસ્કૂલ, તલોદ)
-એન.બી.જોષી 97240 55110 (દાવડ હાઈસ્કૂલ, ઇડર)
સામાજીક વિજ્ઞાન
-પી.ડી.પટેલ 94281 35833 (મનોરમ હાઈસ્કૂલ, હિમતનગર)
-આર.એન.ઉપાધ્યાય 99981 32499 (મહીયલ હાઈસ્કૂલ, તલોદ)
ગણિત
-વી.વી.શાહ 63558 86405 (આદર્શ વિદ્યાલય, હિંમતનગર)
-કે.આર.કટારા 94094 12632 (અવર ઑન હાઇ. પ્રાંતિજ)
વિજ્ઞાન
-એમ.સી.પટેલ 94286 42703 (જાદર હાઈસ્કૂલ, ઇડર)
-ડી.એચ.પટેલ 97242 22705 (ભાણપુર હાઈસ્કૂલ, ઇડર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.