• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • Aravalli District Ranks First In North Gujarat And 9th In The State And Sabarkantha District Ranks Fourth In North Gujarat And 28th In The State.

ધો-10નું પરિણામ:અરવલ્લી જિલ્લો ઉત્તર ગુજરાતમાં પ્રથમ અને રાજ્યમાં 9મા ક્રમે અને સાબરકાંઠા જિલ્લો ઉત્તર ગુજરાતમાં ચોથા અને રાજ્યમાં 28મા ક્રમે

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક

6 જૂન સોમવારે ધો-10નું પરિણામ બોર્ડની વેબસાઈટ પર જાહેર થતાં સાબરકાંઠાનું 59.40 ટકા પરિણામ જાહેર થયું હતું જેમાં 235 વિદ્યાર્થીઓએ એ-1 ગ્રેડ સાથે ઝળહળતો દેખાવ કર્યો હતો. જિલ્લાના 35 પરીક્ષાકેન્દ્રો પૈકી તલોદ કેન્દ્રનું સૌથી ઓછું 37.75 ટકા અને રણાસણ કેન્દ્રનું સૌથી વધુ 78 ટકા પરિણામ આવ્યું હતું. વર્ષ 2020ની સરખામણીએ પરિણામમાં ઘણો સુધાર જોવા મળ્યો છે.

સાબરકાંઠાના નોંધાયેલા 19941 પૈકી 19668 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપ્યા બાદ 11682 વિદ્યાર્થીને પાસ જાહેર કરાયા હતા. છેલ્લા 3 વર્ષનું પરિણામ જોઈએ તો વર્ષ 2020ની સરખામણીએ ચાલુ વર્ષે એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા ત્રણ ગણી વધી ગઈ છે. વર્ષ 2017 થી 2020 સુધી સરેરાશ ત્રણ ગણો અને ગત વર્ષની સરખામણીએ એ-1 ગ્રેડ મેળવનારની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો થયો છે. તેમ છતાં 8 ટકા વધુ પરિણામ આવ્યું છે.

તદુપરાંત 0 ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યામાં 33 ટકાનો ઘટાડો, 30 ટકાથી ઓછું પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યામાં 35 ટકાનો ઘટાડો અને 10 ટકા પરિણામ મેળવનાર શાળાઓની સંખ્યામાં 200 ટકાનો વધારો થયો છે.

ધોરણ-10 નું પરિણામ સોમવારે જાહેર થતાં અરવલ્લીનું 68.11% પરિણામ આવ્યું હતું અને મોડાસા કેન્દ્રનું 66.24% પરિણામ આવ્યુ હતું. અરવલ્લીના 15429 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાં જિલ્લામાં 174 વિદ્યાર્થીઓ એ-વન ગ્રેડમાં આવ્યા હતા. એસએસસીમાં ધો. 10 માં કુલ 15730 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જેમાં 15429 એ પરીક્ષા આપી હતી.

છેલ્લા 3 વર્ષની ફર્સ્ટ ડિવિઝન પરિણામની તુલના

વર્ષએ-1એ-2બી-1બી-2
જૂન-2022235106119232951
જૂન-2021351109120133588
જૂન-20202638910592236
મે-20197056713512750
મે-20187060613342524
મે-2017393743872133

આ વખતના પરિણામમાં મહત્વનું શુ?
- ગત વર્ષની તુલનાએ એ-1 ગ્રેડમાં 33 ટકા વિદ્યાર્થી ઘટ્યા.
કારણ: ગત વર્ષે કોરોનાને કારણે શાળાઓએ લીધેલ પરીક્ષા પરથી પરિણામ બનાવાયુ હતું.
- એક વર્ષ અગાઉના પરિણામોની તુલનાએ એ-1 ગ્રેડ મેળવનાર વિદ્યાર્થીઓનું પ્રમાણ ત્રણ ગણુ રહ્યુ.

શૂન્ય 30 અને 100 ટકા પરિણામ વાળી શાળાઓ

જિલ્લો0%30%100%
સાબરકાંઠા6429

છેલ્લા 6 વર્ષની પરિણામની ટકાવારી

જિલ્લો202220202019201820172016
સાબરકાંઠા59.451.7163.0460.1356.9856.04

કેન્દ્ર નોંધાયેલા ઉપસ્થિત ઉત્તિર્ણ ટકાવારી

ચિઠોડા33132917954.41%
હિંમતનગર31753159184758.47%
ઇડર1118110871664.62%
ખેડબ્રહ્મા1521151076950.93%
મજરા27226514755.47%
પ્રાંતિજ1494147682655.96%
તલોદ83281630837.75%
વડાલી68468440258.77%
વિજયનગર51849231463.82%
જાદર45144629766.59%
ગાંભોઇ52552033965.19%
હરસોલ30830717356.35%
બિલડીયા48147232769.28%
ઉમેદગઢ33532923671.73%
નવા રેવાસ20320210250.50%
ખેરોજ42340523558.02%
ઘડકણ23923414059.83%
અભાપુર27127016962.59%
રણાસણ29729122878.35%
રૂપાલ23823116270.13%
નિકોડા33232924674.77%
રાયગઢ31131118960.77%
ઇલોલ50650531361.98%
બડોલી33032717352.91%
કાવા56155340172.51%
જાંબુડી42742329669.98%
હાથરવા37437327473.46%
લાંબડીયા58255025846.91%
ગાંઠીયોલ41640620750.99%
અંદ્રોખા42441226063.11%
જશવંતગઢ34634424671.51%
સલાટપુર35434417450.58%
પુંસરી58157229852.10%
લક્ષ્મીપુરા35034918252.15%
નેત્રામલી28928920972.32

સા.કાં.જિલ્લાનું પરિણામ:

જિલ્લોનોંધાયેલઉપસ્થિતએ1એ2બી1બી2સી1સી2ડીઇ1ઇ2ઇક્યુસીટકાવારી
સાબરકાંઠા19941196682351061192329513545187592387841081168259.4

જિલ્લાની શાળાઓના પરિણામની ટકાવારી

10ટકાથીઓછુ11થી2021થી3031થી4041થી5051થી6061થી7071થી8081થી9091થી99100ટકા
121819305247435041229

ઉ.ગુ.માં શૂન્ય ટકાવાળી શાળાઓમાં 8નો ઘટાડો

જિલ્લો20222020વધ-ઘટ
અરવલ્લી1201 ઘટી
બનાસકાંઠા4301 વધી
મહેસાણા2101 વધી
સાબરકાંઠા6903 ઘટી
પાટણ0606 ઘટી
ઉ.ગુ.કુલ 132108 ઘટી

ઉ.ગુ.માં 50 શાળાનું 100% પરિણામ, 9 શાળાઓ વધી

જિલ્લો20222020વધ-ઘટ
અરવલ્લી91001 ઘટી
બનાસકાંઠા201604 વધી
મહેસાણા10802 વધી
સાબરકાંઠા9306 વધી
પાટણ2402 ઘટી
કુલ504109 વધી

ઉ.ગુ.માં 179 શાળાનું 30 ટકાથી ઓછું પરિણામ

જિલ્લો20222020વધ-ઘટ
અરવલ્લી123826 ઘટી
બનાસકાંઠા487527 ઘટી
મહેસાણા353005 વધી
સાબરકાંઠા426422 ઘટી
પાટણ424503 ઘટી
ઉ.ગુ.કુલ17925273 ઘટી

​​​​​​​ઉ.ગુ.માં શાળાઓનું પરિણામ ટકામાં (નિયમિત વિદ્યાર્થી)

ટકાવારીઅરવલ્લીબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાપાટણ
00 થી 10277126
11 થી 20613121811
21 થી 30533181925
31 થી 401342243041
41 થી 502552585238
51 થી 603382694728
61 થી 706195574334
71 થી 805792495026
81 થી 903394294113
91 થી 99125522229
100 ટકા9201092

​​​​​​​ઉ.ગુ.ના પરિણામનું ગ્રેડવાઇઝ ચિત્ર

વિદ્યાર્થીઅરવલ્લીબનાસકાંઠામહેસાણાસાબરકાંઠાપાટણ
નોંધાયેલા1573041155277311994116994
પરીક્ષાર્થી1542940596273741966816811
એ-1174393398235139
એ-2840233617441061727
બી-117244925292619231408
બી-227707220417029512231
સી-132338062484435452889
સી-216834123266618751650
ડી832141529282
ઇ-119827487595438784233
ઇ-229395836451841083452
પાસ105082727316902116829126
ટકા68.1167.1861.7459.454.29

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...