તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:તિલકવાડાના ગામોમાં બનેલા રેલવેના ગરનાળા આફત બન્યા

તિલકવાડા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગરનાળામાંથી પાણીનો નિકાલ નહીં થતાં મુશ્કેલી

તિલકવાડા તાલુકામાંથી રેલ્વે લાઈન પસાર થાય છે. તેના રસ્તામાં ગમોના આંતરીક કાચા પાકા રસ્તાઓને જ્યાં જ્યાં રેલ્વે ક્રોસ કરીને નિકળે છે ત્યાં રોડની ઉપર બ્રિજ બનાવાયા છે આ બ્રિજ રોડ ની બન્ને બાજુએ જમીન લેવલ થી આ.ત્રણ મીટર જેટલી ઉંડાઇએ છે.તેથી રોડ અને આજુબાજુ ની જમીન નુ વરસાદી પાણી આ જગ્યા એ એક મીટર થી પંણ વધુ પાણી ભરાઈ જાય છે.

જે પહેલાજ વરસાદ મા વડિયા થી ઉચાદ/વાસણ / વીરપુર વિ આ.વીસ ગામોને અસર કર્તા પુરવાર થાય.આ પાણી ભરયા પછિ બાહર વહિ જવાનો પણ રસ્તો નથી.કે રહદારિઓ વાહન સાથે રેલ્વે પણ ક્રોસ કરાય તેમ નથી. આવા બીજા પણ કેટલાક ગામોના સમાચાર સંભળાય છે.

અન્ય સમાચારો પણ છે...