રેસ્કયું:તિલકવાડાની મેણનદીમાં પાણી આવતા માછીમારોએ 500થી વધુ કબુતરો બચાવ્યાં

તિલકવાડાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

તિલકવાડા તાલુકામાં વરસેલા ભારે વરસાદને પગલે મેણનદીમાં પાણીનો પ્રવાહ વધ્યો છે. જેના કારણે હાલમાં જ બનેલા બ્રીજ નીચે પાણી વધતાં ડૂબવાની તૈયારીમાં જણાયો હતો. જેથી આ બ્રીજમાં વસવાટ કરતા 500થી વધુ કબુતરોને માછીમારોએ નાવડી લઈને બચાવી લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...