તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ઘનશેરામાં પેટ્રોલ પંપના જનરેટર વિભાગમાં અચાનક આગ

સાગબારા14 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાગબારા પાસે નજીક હાઇવે પાસે ઘનશેરા ગામ આવેલું છે. અહિયાં સાંજના સમયે એસ. આર.પેટ્રોલ પંપના જનરેટર સેટ વિભાગમાં અચાનક આગ લાગી ગઈ હતી. પેટ્રોલ પંપના કમૅચારીઓ બૂમા બૂમ કરતાં આસપાસ લોકો દોડી આવ્યા હતા. અને પાણી અને પાસે પડેલી રેતીનો મારો ચલાવતાં આગ કાબુમાં આવી હતી. અને મોટી દુર્ઘટના થતી ટળી હતી. જોકે આગથી જનરેટર સેટ બળીને ખાખ થઈ ગયું હતું.

સાગબારા તાલુકા મથકે આગ હોલવવા માટેની કોઈ વ્યવસ્થા નથી . પાણીના બંબા, ફાયર ફાઈટરોનો વ્યવસ્થા કરવામાં આવે એવી લોકની માંગ છે. સાગબારા તાલુકા મથકે પાણીના બંબા ફાયરફાયટરોની કોઈ વ્યવસ્થા નથી એટલે આગ લાગે છે. ત્યારે આગમાં પુષ્કળ પ્રમાણમાં નુકશાન થાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો