તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:ઇકો સેન્સિટીવના વિરોધમાં અમીયાર પંચાયતનો ઠરાવ, નર્મદાના 121 ગામોમાં વિરોધનો વંટોળ શરૂ

સાગબારા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમિયાર ગ્રૂપ ગ્રામ પંચાયત ની ગ્રામસભા આજરોજ દૂધલીવેર પ્રાથમિક શાળા ખાતે સરપંચની અધ્ય્ક્ષતામાં રાખવામા આવી હતી. જેમાં મુખ્યત્વે ઇકોસેન્સેટિવ ઝોન ના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામા આવી તેના કોઈપણ નિયમો અમિયાર પંચાયતના ગામોમાં લાગુ પડસે નહીં તેવો ઠરાવ કરવામાં આવ્યો હતો.

મળતી માહિતી મુજબ આજે તાલુકાના અમિયાર ગ્રૂપ ગ્રામ પંચાયતની ગ્રામસભા ગામના સરપંચ મમતાબેન એ વસવાના અધ્યક્ષ સ્થાને મળી હતી. જેમાં કુલ ૧૪ જેટલા મુદ્દાઓ જેમા બેટી બચાઓ,બેટી પઢાઓ, ખેતીવાડી અને જમીન સુધારણા , કોવિદ ૧૯, નાની સિંચાઇ ,પશુપાલન, સામાજિક વનીકરણ અને ગૌણ વન પેદાસ ,ગ્રામ્ય આવાસ અને પીવાનું પાણી ,ઇંધાણ અને ઘાસચારો ,ગ્રામ્ય વિઝળી, શિક્ષણ અને પ્રૌઢ શિક્ષણ , અને ઇકોસેન્સેટિવ ઝોન બાબતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી હતી. જેમાં મુખ્યત્વે ઇકોસેન્સેટિવ ઝોન બાબતના મુદ્દાઓ પર ચર્ચાઓ કરવામાં આવી તેને રદ કરવા ઠરાવ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો