તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:જેસલપોરમાં જમીન મુદ્દે બે પરિવારોમાં મારમારી, બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાઈ

રાજપીપળા23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

જેસલપુર ગામે જમીન બાબતે બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાયું હતું.જેમાં સામસામે ફરિયાદ નોંધી. નાંદોદના જેસલપોર ગામે હનુમાન ફળિયામાં રહેતા રાજેશ પરસોત્તમ બારીયાએ રાજપીપલા ફરિયાદ નોંધાવી કે તેઓ પિતાના સાથીઓ સાથે કપાસ લેવા વેપારી આવ્યો હોય તો કપાસ તોલીને ભરતા હતા.

ત્યારે કાંતિ માથુર બારીયા, દિનેશ માથુર બારીયા, મુકેશ દિનેશ બારીયા અને ધનંજય કાંતિ બારીયા આવીને અમારા પાપાના ભાગની જમીન કેમ ખેડો છો કહી લાકડીથી હુમલો કરતા પરસોત્તમ તેમના દીકરાને ગંભીર ઈજાઓ થઇ હતી.સામે મંગીબેન બારીયાએ પાણી ભરતા હતા ત્યારે તેમની સાથે ઉભેલા દિનેશ, રાજેશ બારીયા, ચેતન બારીયા પરસોતમ બારીયા જસીબેન બારીયા આવી મારામારી કરી હતી.બંને પક્ષે સામસામે રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 8 સામે ફરિયાદ નોંધી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

  વધુ વાંચો