તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફાગણી પૂનમની ઉજવણી:નર્મદા જિલ્લામાં હજીય પથ્થરના તણખાંથી હોળીકા દહનની પરંપરા

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ઇકો ફ્રેન્ડલી હોળીકા દહનને પ્રાથમિકતા આપી પર્યાવરણના જનતમાં ભાગ ભજવ્યો

નર્મદા જિલ્લો આદિવાસી બહુલ વસ્તી ધરાવતો જિલ્લો છે એટલે હોળી પર્વ એ આદિવાસી સમાજનો સૌથી મોટો તહેવાર ગણવામાં આવે છે આ ગામેગામ હોલિકા દહન નો કાર્યક્રમ થાય છે પૂર્વ સંધ્યાએ થી નાચગાન કરતા એકતા નો માહોલ ગામોમાં બને છે. જયારે રાજપીપલા શહેરમાં પણ હોળી ના ત્યોહારને ઉજવવા માં આવે છે કોઈ નાની તો કોઈ મોટી લાકડાની હોલિકા બનાવી જેનું દહન કરે છે.

રાજપીપલા આદિત્ય સોસાયટી ખાતે રહીશો દ્વારા ગાયના છાણાં ની હોલિકા બનાવી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવે છે જયારે વડીયા ગામમાં બે પથ્થરો ઘસીને રૂ (કપાસ) પર તણખો પાડવામાં આવે છે. જેનાથી હોલિકા નું દહન કરવામાં આવે છેજે વર્ષોથી પરંપરા ચાલતી આવી છે જે હજુ ચાલુ છે. આદિવાસી વિસ્તારોમાં બે ત્રણ દિવસ પહેલાથી આ હોળીનો પર્વ ચાલુ થઇ જાય છે ત્યારે મોટા ઢોલ નગારા લઇ નાચગાન કરે છે. બીજા ધુળેટીના દિવસે આદિવાસીઓ ઘેર ઉઘરાવવા રાજપીપલા શહેરમાં નીકળે છે. અને શહેરમાં મોટું આકર્ષણ જમાવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો