તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:SOU ફીના કૌભાંડમાં મુખ્ય સૂત્રધાર પોલીસ પકડથી દૂર

રાજપીપલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • વિવિધ ફીના નાણાં બેંકમાં જમા કરવામાં ગોબાચારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા આવનારા પાસેથી જે પ્રવેશ ફી તથા પાર્કિંગની આવકના રૂપિયા HDFC બેન્ક ને ડોર સ્ટેપ કલેક્શન ની જવાબદારી સોંપાઇ હતી. બેન્કે રાઇટર બીઝનેશ સર્વિસિંગ પ્રાઇવેટ લિમિટેડને કલેક્શનની કામગીરી સોંપાઇ હતી. નવેમ્બર 2018 થી લઈને માર્ચ 2020 દરમ્યાન 5.24 કરોડની ઉચાપત થઇ હોવાની ફરિયાદ HDFC બેન્કએ કરી હતી. તપાસમાં આશિષ જોશી, જયરાજ, નિમેષ અને હાર્દિક નામના ચાર કર્મચારી સહિત અન્ય કેટલાક કર્મચારી આ કૌભાંડમાં સંડોવાયેલા હોવાનું બહાર આવતા પોલીસે વડોદરા તેમના નિવાસસ્થાને દરોડા પાડી આશિષ જોશી અને કર્મચારી જયરાજસિંહ સોલંકીને ઝડપી રાજપીપલા લવાયા જોકે તેમના મુખ્ય સાગરીતો નિમેષ અને હાર્દિકની પોલીસ શોધ કરી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો