તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુંદર કામગીરી:નર્મદા પોલીસ કર્મચારીઓની કામગીરીને SPએ બિરદાવી

રાજપીપલા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • SOU ખાતે બે રાષ્ટ્રીય કક્ષાના કાર્યક્રમો યોજાયા હતા

તાજેતરમાં કેવડિયા ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ કાર્યક્રમ જેમાં પ્રધાનમંત્રી ની બે દિવસ હાજરી, બાદમાં રાષ્ટ્રીય પીઠાસીન આધિકારીઓ ની કોન્ફ્રન્સ જેમાં રાષ્ટ્રપતિ, ઉપ રાષ્ટ્ર પતિ ની હાજરી સહીત દેશના તમામ વિધાનસભા અધ્યક્ષો ની હાજરી માં પોલીસ સુરક્ષા થી લઇ તમામ કામગીરી ખુબ સુંદર રીતે કોઈપણ નુકસાન કે ક્ષતિ વગર પૂર્ણ થઇ વીવીઆઈપી ની વિઝીટ વચ્ચે અન્ય જિલ્લાની પોલીસ સાથે નો સુમેળ, તમામ બહારના કર્મીઓ ને બને તેટલી મદદ સહીત પોતાની ફરજ તો ખરી તે પણ નિષ્ઠા પૂર્વક નિભાવી આ બાદલ જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ તેમામ ને સારી કામગીરી કરી એ બાદલ જિલ્લા પોલીસ વડા હિમકર સિંહે પોતાના સ્ટાફ ને પ્રશસ્તિ પત્ર આપી સન્માન કર્યું. ઉચ્ચ અધિકારી ની આ પ્રસન્ન થવાની કામગીરી થી નાના કર્મચારીઓમાં એક જોશ ભરી જાય છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો