વેક્સિનેશન:રાજપીપળામાં લઘુમતિ સમાજના શુભાની બાપુએ વેક્સીન લઈ સૌને રસી માટે અપીલ કરી, દેશમાંથી કોરોના નાબૂદ થાય તેવી કામના કરી

રાજપીપળા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોહસીને આઝમ મિશન દ્વારા કસ્બાવાડના કરાઠોડ ફળિયામાં વેકસિનેશન કેમ્પ યોજાયો

આરોગ્ય વિભાગે રાજપીપળા મુસ્લિમ સમાજના આગેવાનો અને ધર્મગુરુ સાથે મીટીંગ રાખવામાં આવી હતી જેમાં જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે મુસ્લિમ સમાજના વિસ્તારોમાં વેકસીન પેહલો ડોઝ લેવા માટે જે રહી ગયા છે. એના માટે એક આયોજન કરવામાં આવે કે વેકેશન વહેલીમાં વહેલી થાય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું હતું. ત્યારે મુસ્લિમ આગેવાનોમાં બેઠકમાં હાજર રહેલા સામાજિક અગ્રણી ઈરફાન આરબ અને શાવનવાજ પઠાણ દ્વારા જણાવવામાં આવ્યું કે, અમે બીજા દિવસે મુસ્લિમ સમાજનું વેકેશનનો પ્રોગ્રામ રાખવાની ખાતરી આપી હતી.

રાજપીપળા વોર્ડ નંબર 5માં વેકસીનનો કેમ્પ રાખવામાં આવ્યો હતો. જેમાં સાંજે મોહસીને આઝમ મિશન દ્વારા કસ્બાવડના રાઠોડ ફળીયામાં વેકસીનનો કેમ્પ રાખવામાં આવ્યું હતું અને સાથે નવાફળિયામાં પણ મિશન દ્વારા વેકસીનનું કેમ્પ રાખ્યું હતું. તેમાં મોટી સંખ્યામાં વેકસીન લીધી હતી જેમાં રાજપીપળાના ધર્મ ગુરુ શુભાની બાપુ એ વેક્સીન લઈ દેશમાંથી કોરોના નાબૂદ થાય તેવો મેસેજ આપ્યો હતો અશરફી બાપુ ઝેદ બાપુ રાજપીપળા નગરપાલિકા વોર્ડ નંબર એકના સભ્ય મંજૂરીઇલાહી (લાલુ) રાજપીપળા નગરપાલિકાના વોર્ડ નંબર એકના સભ્ય ઇસ્માલ મન્સૂરી મોહસીને આઝમ મિશનના પ્રમુખ શાહનવાજ પઠાણ, સભ્ય ઈરફાન ખોખર, નિઝામ, આરીફ કુરેશી, ઈરફાન આરબ, ઇલું બક્ષી, અને આદિવ વકીલ,યુસુફ સહારા વાળા, અને મુસ્લિમ અગ્રણીઓ લોકો હાજર રહયા હતા.

અન્ય સમાચારો પણ છે...