તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:વૃધ્ધાનું સારવાર વેળાં મોત થતાં પુત્રની પોલીસ ફરિયાદ

રાજપીપલાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાજપીપલાની એક હોસ્પિટલમાં સારવાર કરાવી હતી

નર્મદા જિલ્લામાં બોગસ તબીબોનો રાફડો ફાટ્યો છે. ત્યારે રાજપીપલાના પોષ વિસ્તારમાં MD મેસીન પોતાને ગણાવી પ્રેક્ટિસ કરતા ભાવેશ ઉર્ફે ભાવિક લાલજી કુકડીયા વડોદરામાં રહે છે તે મૂળ ભાવનગરના પાલીતાણા તાલુકાના પીથલપુર ગામના વતની છે. તેઓ સીધા રાજપીપળા આવી પબ્લિક હોસ્પિટલ શરૂ કરી લોકોની સારવાર કરતા હતા. કોવીડ 19 માં પણ તેમને ખુબ પેક્ટિસઃ કરી રાજપીપલા ખાનગી કોવીડ હોસ્પિટલ ઉભું કરવાની પરવાનગી પણ લાવ્યા પણ જગ્યાના અભાવે તેઓ શરૂ કરી શક્ય નહિ.

પરંતુ રાજપીપલા પબ્લિક હોસ્પિટલ માં સારવાર કરતી વખતે એમની હોસ્પિટલમાં રાજપીપલા માછીવાડ માં રહેતા પ્રકાશભાઈમાછી ની વૃધ્ધ માતા બીમાર હોવાથી દાખલ કરવામાં આવી હતી તેમને મહિલા દર્દીને રેમડીસીવર ના બે ઇન્જેક્શનના ડોઝ આપી સારવાર કરી હતી. આવું કરવાથી દર્દી નું મોત થઇ શકે તેમ પોતે જાણવા છતાં પ્રકાશભાઈની માતાનું મોત નીપજાવ્યુ હતું. આ બાબત ની ફરિયાદ રાજપીપલા પોલીસ સ્ટેશનમાં નોંધવી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો