તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આદેશ:કોરોના પગલેે આ વર્ષે ભાદરવા દેવનો મેળો મોકૂફ રાખવા આદેશ, ભક્તો માટે દર્શનાર્થે મંદિર ખુલ્લું રાખવામાં આવશે

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

નર્મદા જીલ્લનો સૌથી મોટો ભાતીગળ લોક મેળો ગણાતો ભાદરવા દેવના મેળા માં મ્હાલવા અને ભાથીજી દાદા નું મંદિર આસ્થાનું કેન્દ્ર છે ત્યારે અહીંયા હજારો ભક્તો દર્શન કરવામાટે આવે છે, કાર્તિકી પૂનમે યોજાતા મેળામાં ત્રણ રાજ્યો માંથી 4 લાખ ભક્તો આવે છે. અને બે દિવસ મેળો જામે છે 700 થી વધુ કાગળ કામળી ના ઘોડા પર સવાર ભાથુજીદાદાના વેશમાં પુરુષો નારીના વેશમાં પગપાળા ચાલતા ભાથીજી દાદાના ધામમાં આવે છે. આવા આસ્થાના પ્રતીક મેળો પહેલી વાર નહિ ભરવા જિલ્લા કલેક્ટર ની સૂચનાથી મામલતદાર તિલકવાડા એ હુકમ કર્યો છે,

જોકે મંદિર દર્શન માટે ખુલ્લું રાખવું કે નહિ હાલ તંત્ર દ્વારા જણાવાયું નથી પણ ભક્તોને દર્શન માટે મંદિર ખુલ્લું રહેશે.દિવાળી ના તહેવાર બાદ કરોના ના વધતા સંક્રમણ ને લઇ ને લેવાયો નિર્ણય લેવાયો છે. તિલકવાડા મામલતદાર દ્વારા મેળો નહિ યોજવા સંચાલકો ને સૂચના આપવામાં આવી છે. પરંતુ કોવીડ -19 નું ચુસ્ત પાલન કરવાનું રહેશેની પણ સૂચના આપી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser