અકસ્માત:ગોપાલપુરા પાસે ટ્રેક્ટર અને બાઇક વચ્ચે અકસ્માત થતા એકનું મોત

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાંદોદના ગોપાલપુરાના ચાર રસ્તા પાસેથી પુરપાટ આવતા ટ્રેક્ટર વાવડીથી ઝૂંડા તરફ જતું હતું.ત્યારે પાછળથી બાઇક લઈને 21 વર્ષીય નરેન્દ્ર વસાવા આવતો હતો. નરેન્દ્રએ ટ્રેક્ટરની ટ્રોલી સાથે બાઇક અથડાતા તેને ગંભીર ઇજાઓ થઈ હતી. તેને તાત્કાલિક સારવાર માટે રાજપીપલા સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં 2તેનું મોત થયું હતું.

અન્ય સમાચારો પણ છે...