તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શોકની લાગણી:રાજપીપલા પાલિકાના પૂર્વ પ્રમુખના અવસાનને પગલે રાજપૂત ફળિયામાં કોઈએ દિવાળી ન ઉજવી

રાજપીપલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજપીપલા નગરપાલિકાના ત્રણ ટર્મ પ્રમુખ રહી ચૂક્યા અને કારોબારી અધ્યક્ષ તરીકે ફરજ નિભાવતા કોરોના ની ઝપેટમાં માત્ર 53 વર્ષની ઉંમરે અકાળે અવસાન પામ્યા તેમનું ચીર વિદાઈ થી રાજપૂત સમાજમાં શોકની લાગણી ફેલાઇ ગઇ અને આખો સમાજ શોકાતુર બન્યો, રાજપૂત સમાજના અગ્રણી અને ભાજપ ના સારા નેતા તરીકે તેમની રાજપીપલા શહેરમાં વિકાસ લક્ષી કામગીરીને લઈને આજે તેમની વિદાઈ થી શહેરમાં શોકની લાગણી હજુ પણ લોકોમાં જોવા મળી રહ્યો છે.

રાજપીપલા ના રાજપૂત ફળીયા વિસ્તારમાં આ દિવાળી પહેલા તેમની અણધારી વિદાઈ ને લઈ ને દિવાળી નહીં ઉજવવાનું નક્કી કર્યું, આ દિવાળીમાં કોઈએ ના દિવા સળગાવ્યા કે ના કોઈએ ઘરો પર રોશની કરી, કોઈએ ફટાકડા પણ ના ફોડયા કે ના મીઠાઈ મંગાવી..બસ એક શોકાતુર બની શ્રદ્ધાંજલિ આપી આપી હતી.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser