તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:કેવડિયાના પ્રોજેક્ટમાં થયેલી ભરતી સામે સાંસદ અકળાયાં, SSNNL ના MDને લેખિત રજૂઆત કરાઇ

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સ્થાનિક લોકોની પહેલી પસંદગી કરવા માંગ

સરદાર સરોવર નર્મદા નિગમના નેજા હેઠળ CIEL HR SERVICE PVT.LTD કંપની વડોદરાને કોન્ટ્રાકટ આપીને ટુરિસ્ટ ગાઈડ સુપરવાઈઝર, ટુરિઝમ અસીટન્ટની ભરતી માટે તાજેતરમાં મૌખિક ઇન્ટરવ્યૂ હોળીના દિવસે રાખવામાં આવ્યા હતા. તે પણ વડોદરા ખાતે રાખવામાં આવ્યા જે યોગ્ય નથી અમારે સ્થાનિક શિક્ષિત બેરોજગારો ને રોજગારી આપવાની હોય આજે જે ભરતી કરાઇ છે.જે બહારના યુવક યુવતીઓને લેવાની જેમાં ગેરરીતિ મોટા પાયે કરાતી હોવાની ફરિયાદ મારી સામે આવી છે.

કહી નર્મદા નિગમના MD રાજીવ ગુપ્તાને પત્ર લખી આ ભરતી પર રોક લગાવવા રજુઆત કરીહતી. સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે એક તો કેવડિયાના વિવિધ પ્રોજેક્ટમાં જે કર્મચારીઓ કામ કરવાના તેમના ઇન્ટરવ્યૂ વડોદરા રાખ્યા હતા. આવા કોરોના કાળ માં કેવડિયા સારું કે વડોદરા સારું બીજું ઇન્ટરવ્યૂનો દિવસ હોળી રાખ્યો એટલે અહીંના સ્થાનિક આદિવાસીઓ ભાગ ના લઇ શકે. જેથી આ ભરતી પ્રકિયા ખોટી છે ફરીથી કેવડિયામાં ઇન્ટરવ્યૂ રાખો, પહેલા સ્થાનિકોને ભરતીની પ્રથમ પસંદગી કરવાની પછી નર્મદા ભરૂચ અને વડોદરા ગ્રામ કક્ષાએ પસંદગી થઇ શકે અંગેજી ગઈડ તડવી અને વસાવા સમાજ માંથી પણ મળી જશે પણ સ્થાનિકો ને પહેલા પસંદગી આપો એવી મેં રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો