તપાસ:મોર્નિંગ વોકમાં નીકળેલા વ્યકિતનું ખેંચ આવતા સારવારમાં દરમિયાન મોત

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

રાજપીપળા આરબ ટેકરા ખાતે રહેતા અબ્દુલ રઉર્ફે અબ્દુલશા દિવાન ઉ.વ 50 મોર્નિંગ વોક માં નીકળ્યા હતા ત્યારે લાલ ટાવર પાસે અચાનક તેમને ખેંચ આવતા રોડ પર પડી જતા માથામાં ગંભીર ઇજા થતાં રાજપીપળા સિવિલ બાદ વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થતા રાજપીપળા પોલીસે અકસ્માત મોત દાખલ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...