તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુષ્કર્મ:વડિયા ગામે હીરા ફળિયાના યુવકનું સગીરા પર દુષ્કર્મ

રાજપીપળા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સગીરાએ રાજપીપલા પોલીસમાં ફરિયાદ નોંધાવી

રાજપીપલા નજીકના એક ગામની સગીરા ગામની સીમમાંથી પસાર થતાં એકલતાનો લાભ લઈ છેડતી કરી દુષ્કર્મ આચર્યું સગીર કન્યાએ ઘટનાના ત્રણ મહિના બાદ યુવાન સામે ફરિયાદ નોંધાવી હતી.

રાજપીપલા હિરફાળીયા માં રહેતા અનુરાગ પ્રવીણભાઈ વસાવા ગત 28 ડિસેમ્બર 20 ના રોજ વાડિયા ગામનીસીમમાં હતો બપોરે 11.30 વાગ્યાના સુમારે એક સગીર વયની કન્યા વડિયા પેલેસ બાજુથી ચાલતા ચલતે તેના ઘર તરફ જતી હતી. આ અનુરાગ વસાવા તેને એકલી જોઈ તેનો પીછો કરી વડીયા ગામની સીમમાં કોતર પાસે અનુરાગ પાછળથી સગીરાને પકડી પાડી અને શારીરિક છેડછાડ કરી જેની સાથે તેની મરજી વિરુદ્ધ દુસ્કર્મ આચર્યું અને જો કોઈને કહીશતો જાનથી મારી નાખીશ ની ધમકી આપી ભાગી ગયો સગીરા ઘરે આવી કામે લાગી ત્રણ મહિના બાદ સગીરાએ અનુરાગ વિરુદ્ધ ગુનો નોંધી પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો