તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તૈયારી:કેવડિયા ટેન્ટ સીટીમાં વિધાનસભા અધ્યક્ષની અધિકારીઓ સાથે બેઠક

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” ની તૈયારી

સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા ટેન્ટ સીટી-2 ખાતે 25 અને 26 નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુની ઉપસ્થિતમાં 80 મી “ઓલ ઇન્ડિયા પ્રિસાઈડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ” યોજાવાની છે. દેશની લોકસભા દ્વારા યોજાતી આ કોન્ફરન્સમા તમામ રાજ્યોની વિધાનસભા અધ્યક્ષો સહિત લોકસભા, રાજ્યસભાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે. જેને લઈને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કાર્યક્રમની તૈયારીઓનું સ્થળ નિરીક્ષણ માટે આવ્યા હતા. દરમિયાન એમણે વિવિધ અધિકારિઓ સાથે બેઠક યોજી હતી. સ્ટેચ્યુ ઓફ યુનિટી સહીત અન્ય પ્રવાસન સ્થળોની મુલાકાત પણ લીધી હતી.

અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે, કોન્ફરન્સમાં એક્ઝીક્યુટીવ, લેજીસલેટિવ અને જ્યુડિશિયલી ત્રણેવનો વચ્ચેનો સમન્વય સારી રીતે થઈ શકે એક બીજામાં દખલ પણ ન થાય. બંધારણમાં રહીને કામ થાય તે માટે આ કોન્ફરન્સ યોજાઈ રહી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser