તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

લાભ:નર્મદા જિલ્લામાં મહિલાઓને તાલીમ આપીને જાગૃતિ લાવતું મહિલા સામખ્ય

રાજપીપલા10 મહિનો પહેલા
  • કૉપી લિંક

મહિલા સામખ્ય નર્મદા દ્વારા નાદોદ તથા ગરૂદેશ્વવર તાલુકામાં મહિલાઓને જુનિયર રીસોર્સ પર્સન માછી કેતલબેન દ્વારા પોષણ આહાર તથા કોરોના જાગૃતિ મુદ્દે તાલીમ આપવામાં આવી. જેમાં વસાવા અરૂણાબેન તથા તડવી હિનાબેન નાં સકલનથી કામગીરી કરી બેનોને કોરોના સામે રક્ષણ મેળવી શકે સાથે જ બહેનોની રોગપ્રતિકારક સક્તિ વધારવાના દેશી ઉપાય ,ચેપી રોગો ,શરીરની સ્વચ્છતા , કોરોના મહામારીમાં પોષણની અગત્યતા વગેરે મુદ્દાઓને લઈને ગ્રામ્ય વિસ્તારમાં બહેનો તથા કિશોરીઓને પોષણ આહાર અગે તાલીમ આપવામાં આવી જેમાં માછી કેતલબેન ધ્વારા બહેનોને માસ્ક, હાથ ધોવા માટે સાબુનું વિતરણ કરવામાં આવેલ તાલીમ દરમ્યાન આવેલ જેમાં 107 બેનોએ લાભ મેળવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...