તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શ્રદ્ધાંજલિ:સ્વ.નરેશ કનોડિયાના નિધનથી શોકાતુર રાજપીપલાના જોગી પરિવારે પૂજા કરાવી

રાજપીપલા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મૃતકની આત્માને શાંતિ મળે એ માટે સવા મહિને પૂજા કરાઇ

લોકપ્રિય ગુજરાતના જાણીતા આભિનેતા નરેશ કનોડિયા ને ખુદને ખબર નહિ હોય એટલા તેના ફેન ફોલોઅર્સ છે. તેમની આવી અંધારી ચીર વિદાઈ થી તેમના ચાહકો ખુબ શોકાતુર બન્યા છે એમના એક રાજપીપળાના જોગી પરિવાર છે, જોગી પરિવારના શનાભાઈ છગનભાઇ જોગી નરેશ કનોડિયાના ના ખુબ દીવાના તેમના જેવી સ્ટાઇલ મારતા અને રાજપીપલા જયારે પણ તેમનું શુટિંગ આવતું ત્યારે તેઓ ત્યાં પડાવ નાખતા વર્ષો પછી નરેશ કનોડિયા સાથે મુલાકાત થઇ અને તેમને આ શનાભાઈ જોગીને બે ત્રણ ફિલ્મ માં નાનો રોલ પણ આપ્યો હતો.

શનાભાઈ ઘરમાં હંમેશા નરેશ કનોડિયાનો ફોટો રાખતા તેમના નિધન બાદ આજે સવા મહિનો થયો એટલે શનાભાઈ એ ઘરના મોભીનું દેહાંત થયું હોય એમ તેમનો ફોટો મૂકી શણગારી જે સામાજિક રિવાજ હતો એમ પૂજા કરી 100 વ્યક્તિઓ નું જામવાર રાખ્યું અને સાંજે 50 લોકોં માટે ભજન સંધ્યા કાર્યક્રમ તેમના નિવાસ સ્થાને રાખવામાં આવી. સ્વ.નરેશ કનોડિયા ના પરિવાર ને ખબર હોય કે ના હોય આ તેમના ચાહકે તેની ફરજ સમજી ને કાર્યક્રમ કર્યો અને નિયમિત પૂજા કરશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો