તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણ:ભાજપને ટિકિટ ન આપતા જિલ્લા મહિલા મોર્ચાના મહામંત્રીની અપક્ષ ઉમેદવારી

રાજપીપળા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
રાજપીપલા પાલિકામાં મહિલા કાર્યકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી . - Divya Bhaskar
રાજપીપલા પાલિકામાં મહિલા કાર્યકરે અપક્ષ ઉમેદવારી નોંધાવી .
  • રાજપીપલા નગર પાલિકામાં શહેર મહિલા મોર્ચાના ઉપ પ્રમુખનો બળવો

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ફોર્મ ભારવની આજે આખરી તારીખ છે ત્યારે અત્યાર સુધીમાં રાજપીપલા નગરપાલિકાની સ્થિતિ જોઈએ તો અપક્ષ ઉમેવારો 64 ભાજપ ના 25 અને કોંગ્રેસ 09 ફોર્મ સાથે 98 ફોર્મ ભરાયા જયારે જોકે ટિકિટ વાંચ્છુકો વધી જતા ભાજપ કોને કાપે અને કોને આપે એવી પરિસ્થિતિ ઉભી થતા ટીકીટ વહેચણીમાં ભાજપના કાર્યકરોમાં જ ભડકો થયો છે.

નર્મદા જિલ્લા ભાજપ લઘુમતી મોરચાના મહામંત્રી ઈરફાન આરબે પણ બળવો કરી વોર્ડ 5 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ત્યારે નર્મદા જિલ્લા ભાજપ મહિલા મોરચા મહામંત્રી મનીષાબેન ગાંધી તથા નાંદોદ તાલુકા ભાજપ મહિલા મોરચાના મહામંત્રી સરોજબેન તડવીએ વોર્ડ 7 માંથી અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. જોકે તેઓ ટિકિટ નહિ પાછી ખેંચે અને પાર્ટી ધારે તો સસ્પેન્ડ કરે કે રાજીનામુ માંગે તો પણ તે તૈયાર છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

    વધુ વાંચો