તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દૂધથી અભિષેક:પોઈચા નિલકંઠધામમાં ભગવાનને 251 લિટર ગાયના દૂધથી અભિષેક કરાયો

પોઇચા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

પોઇચા સ્વામિનારાયણ નીલકંઠ ધામ દિવાળી પહેલા જ ખુલ્લું મુકાયું છે. ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી રહ્યા છે. દિવાળીમાં ભગવાન નીલકંઠને મહા અભિષેક કરવામાં આવ્યો હતો. જેમાં એકમના દિવસે 251 લીટર ગાયના દૂધથી અભિષેક કરવામાં આવ્યો. બીજના દિવસે 251 લીટર દહીંથી અભિષેક કરવામાં આવ્યો હતો.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser