અકસ્માત:કુંવરપરા પેટ્રોલ પંપ પાસે 2 બાઇક વચ્ચે અકસ્માતમાં ચાર ઇસમને ઇજા

રાજપીપળા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાંદોદ તાલુકાના કુંવરપરા પેટ્રોલ પંપ પાસે થી પસાર થતા હરેશભાઇ ચતુરભાઇ વસાવા તેમજ તેમના પત્ની નયનાબેન રહે. વિરપોર,નાંદોદ ને પુરપાટ આવતી મો.સા.નં. જી.જે.22.બી.7304 એ પાછળ થી અથડાતા ફરી.તથા તેમના પત્ની ને ઇજાઓ કરી અકસ્માત કરનાર મો.સા.ચાલક જીગ્નેશ નરેશભાઇ વસાવા રહે.વિરસિંગપરા અને પાછળ બેઠેલા વ્યક્તિ પોતે પણ પડી જતા તેમને પણ ઇજા થઇ હોય રાજપીપળા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...