તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આયોજન:કેવડિયા ખાતે એક લાખ પ્રવાસી લાવવાની કવાયત,દેશના ટૂર ઓપરેટરોની ત્રી - દિવસીય બેઠક

રાજપીપલા23 દિવસ પહેલા
 • કૉપી લિંક

ભારત સરકારના પર્યટન મંત્રાલય દ્વારા ઉદ્યોગજગત અને તેના હિતધારકો સાથે હાલમાં ચાલી રહેલા જોડાણના ભાગરૂપે, 12થી 14 ફેબ્રુઆરી 2021 દરમિયાન કેવડિયામાં આવેલા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે તેમના વાર્ષિક સંમેલનનું આયોજન કરીને સ્થાનિક ટૂર ઓપરેટરોના સંગઠનને સહકાર આપવામાં આવી રહ્યો છે. પર્યટન મંત્રાલયના સચિવ અરવિંદસિંહ સંમેલન ખાતે “પર્યટનમાં પ્રોત્સાહન માટે ઉડ્ડયનની ભૂમિકા” વિષય પર સંબોધન આપશે.

પર્યટન મંત્રાલયના અધિક મહાનિદેશક સુરુપિન્દર બ્રાર “ટેકનોલોજી ભવિષ્ય છે- વાસ્ત્વિકમાંથી વર્ચ્યુઅલ પ્રવાસ” વિષય પર યોજનારા સત્રમાં મધ્યસ્થતા કરશે સમગ્ર દેશમાંથી સરકારના મહાનુભાવો, ઉદ્યોગજગતના અગ્રણી વક્તાઓ, સ્થાનિક ટૂર ઓપરેટરો, એરલાઇન્સ, હોટેલ ઉદ્યોગના અગ્રણીઓ સહિત અંદાજે 350-400 પ્રતિનિધીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો