તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજુઆત:કેવડિયામાં શરુ થનાર રેલવે સ્ટેશને સ્થાનિકોને રોજગારી આપોઃ સાંસદ

રાજપીપળા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સાંસદ મનસુખ વસાવાની રેલવે મંત્રી પિયુષ ગોયલને લેખિત રજુઆત

નર્મદા જિલ્લા ના કેવડિયા ખાતે વડોદરાથી સીધી 10 જેટલી ટ્રેનો દોડાવવાની હોય આગામી 31 ડિસેમ્બર પહેલા રેલવેનું કામ પૂર્ણ કરવા યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. ત્યારે કેવડિયા ખાતે શરુ થનાર રેલવે સ્ટેશને વિવિધ સેવાઓમાં સ્થાનિક બેરોજગારોને નોકરી આપવામાં આવે એવી ભરૂચના સાસંદ મનસુખ વસાવા એ રેલમંત્રી પિયુષ ગોયેલ ને લેખીતમાં રજૂઆત કરી છે.

આ બાબતે સાંસદ મનસુખ વસવા એ જણાવ્યું હતું કે, કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમા અને અન્ય પ્રોજેક્ટથી આ વિસ્તાર ટુરિસ્ટ હબ બની રહ્યું છે. દેશ દુનિયામાંથી પ્રવાસીઓ આવનાર હોય કેન્દ્ર સરકાર અહીં રેલસેવા શરુ કરનાર છે. સ્ટેશન પર ખાણીપીણીના સ્ટોલ, સિક્યુરિટી સેવામાં સ્થાનિક બેરોજગારોને ફાળવવા માંગણી રેલમંત્રી પિયુષ ગોયેલજી સમક્ષ રજુઆત કરી છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- જે કામ માટે તમે છેલ્લાં થોડા સમયથી કોશિશ કરી રહ્યા હતાં, તે કાર્ય માટે કોઇ યોગ્ય સંપર્ક મળી જશે. વાતચીતની મદદથી તમે કોઇ મામલાનું સમાધાન શોધી લેશો. કોઇ જરૂરિયાતમંદ મિત્રની મદદ કરવાથી તમને આત્...

વધુ વાંચો

Open Divya Bhaskar in...
  • Divya Bhaskar App
  • BrowserBrowser