તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તસ્કરી:નાંદોદ તાલુકાના વિવિધ વિસ્તારોમાંથી રૂ. 4.24 લાખનો ડ્રિપનો સામાન ચોરાયો

રાજપીપળા25 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • ખેતરોમાંથી સામાનની ચોરી થતાં ખેડૂતોમાં રોષ

નાંદોદના વાવડી ગામની સીમમાંથી જગદીશ પટેલના ખેતરે મૂકેલી ડ્રિપ ઇરીગેશનની પાઇપોની ચોરી થતા ફરિયાદ નોંધાવી છે. માંગરોળ ગામના જયદીપ માંગરોલાના ખેતરે મૂકેલી ડ્રિપ ઇરીગેશનની પાઈપો 40 હજારની કિંમતની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. સુંદરપુરાના ગણેશ વસાવાના ખેતર માંથી પણ 90 હજાર તથા સોમા વસાવાના ખેતરના શેઢે થી.70 હજારની ડ્રિપની પાઇપો કોઈ ચોર ચોરી જતા ગણેશ વસાવાએની ફરિયાદ નોંધાવી હતી. વરખડ ગામમાં પણ શૈલેષ પટેલના ખેતરેંથી ડ્રીપની પાઇપો 1.50 લાખની કિંમતના 20 બંડલ ચોરી ગયા હતા.

તથા તેમના બાજુમાં આવેલ સંજય રાવના ખેતરમાંથી ડ્રિપ ઇરીગેશનની પાઇપો 17 હજાર કિંમત તથા સંજય રાવની ડ્રિપ ઇરીગેશન ની પાઇપો 12 હજાર કિંમતની પાઇપો ચોરી કરી ગયા થતા શૈલેષ પટેલની ફરીયાદ ના આધારે આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે. અમિત પટેલના ખેતરમાંથીથી ડ્રિપ ની પાઇપો 30 હજારની ચોરી થઇ હતી. નાંદોદના અલગ અલગ ગામોમાંથી રૂ.4.24 લાખની ચોરી થઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો