રજૂઆત:પાઠયપુસ્તકોમાં વનવાસીના બદલે આદિવાસી શબ્દનો ઉપયોગ કરવા માંગ

રાજપીપળા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ધોરણ 7 અને 10 ના સમાજવિદ્યાના પાઠ્ય પુસ્તકમાં વનવાસી, વનબંધુ ગીરીજન જેવા શબ્દોનો ઉપયોગ કર્યો છે. જેને તાત્કાલિક દૂર કરી આદિવાસી શબ્દનો ઉપયોગ કરવામાં આવે તેવી માંગ સાથે યુવાનોએ સમસ્ત આદિવાસી સંગઠન નર્મદા વતી રજૂઆત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...