તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના બેકાબૂ:નર્મદા જિલ્લામાં કોરોના પોઝિટિવ 8 કેસ નોંધાયા

રાજપીપળા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જિલ્લામાં કુલ કેસનો આંકડો1589 પર પહોંચ્યો
 • 13 દર્દીએ કોરોનાને મ્હાત આપતાં રજા અપાઈ

નર્મદા જિલ્લામાં પણ હવે કોરોનાના કેસ દિન પ્રતિદિન વધી રહ્યાં છે. જિલ્લામાં શનિવારે કોરોના પોઝિટિવના વધુ 8 કેસ નોંધાયા હતા. જમેની સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કુલ કેસોની સંખ્યા 1589 પર પહોંચી ગઈ હતી. શનિવારે 13 વ્યક્તિઓએ કોરોનાને મ્હાત આપતાં તેમને રજા અપાઈ હતી.

નર્મદા જિલ્લામાં હાલ કોરોનાની સ્થિતી સામાન્ય છે. 8 કેશો પોઝિટિવ આવ્યા છે જેમાં રાજપીપળામાં સક્તિવિજય સોસાયટી 1, આમલેથા,-2, ભચરવાડા 2, RTO ઓફિસ વાવડી 1, ટેન્ટસિટી કેવડિયા 1, ડેડીયાપાડા ચોપડવાવ 1 આમ કુલ 8 કેશો નોંધાયા છે જેની સામે રાજપીપલાના કોવીડ હોસ્પિટલમાંથી સાજા થયેલા 13 દર્દીઓ કોવિડ કેર સેન્ટરમાંથી સાજા થયેલા દર્દીઓને રાજા આપવામાં આવી છે. આજદિન સુધીમાં કોરોના પોઝિટિવ ૩ દરદીઓના મૃત્યુ નોધાયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો