તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંચની ફરિયાદ:ડેડિયાપાડાની મોડેલ ડે સ્કૂલના આચાર્ય સામે લાંચની ફરિયાદ

રાજપીપળાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • નર્મદા જિલ્લા એસીબીની સમગ્ર મામલે તપાસ

નર્મદા જિલ્લા પ્રયોજના વહીવટદાર હેઠળ ચાલતી એકલવ્ય મોડેલ સ્કૂલોમાં વિદ્યાર્થીઓના ભોજનથી લઈને અન્ય સમાન પૂરું પાડવા કોન્ટ્રેક્ટરો સાથે અધિકારીઓની સાંઠગાંઠ જોવા મળતી હોય છે.આજે ડેડીયાપાડા એકલવ્ય મોડેલ ડે સ્કૂલના આચાર્ય 50 હજારની લાંચ લેતા ઝડપાયા હતા.

આચાર્ય કિશોર ખેંગારભાઈ સોલંકી દ્વારા ધો.11ના વીદ્યાર્થીઓના જમવાનું જે બિલ થાય તે પોતાને સોંપી દેવા કોન્ટ્રાકટર પાસે 50 હજાર રૂપિયાની માંગ કરી હતી. જે બાબતે ભરતભાઈએ રાજપીપલા એસીબીમાં ફરિયાદ કરી હતી.જે બાબતે વડોદરા પી.આઈ પી.ડી બારોટ દ્વારા નર્મદા એસીબીએ પણ તપાસ હાથ ધરી હતી.આ બાબતે એ સી બી.પીઆઇ બી.ડી રાઠવા એ જણાવ્યું કે આ 2015 નો કેશ છે જેની તાપસ કરતા આજે આ ફરિયાદ નોંધાઇ છે. હવે આરોપી ઝડપાયા બાદ વધુ તપાસ માહિતી મળશેની વાત કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો