તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલ:નર્મદા જિલ્લામાં મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનનો પ્રારંભ

રાજપીપલા14 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • રાજ્યકક્ષા મંત્રી બચુ ખાબડ-પ્રભારી સચિવ એસ જે હૈદરની અધ્યક્ષતામાં શરૂ

રાજ્યમાં આજથી મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનની મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા શરૂ કરાયું છે જેના માટે આજે નર્મદા જિલ્લા પ્રભારી બચુભાઈ ખાબડ અને પ્રભારી સચિવ એસ જે હૈદરની અધ્યક્ષતામાં શરૂ કરવામાં આવ્યું જેમાં 627 શાળાઓમાં નર્મદા જિલ્લા તંત્ર દ્વારા કોવિડ કેર સેન્ટરની શરૂઆત કરી દેવાઇ છે 1 મેથી 15મી સુધી સંગઠનમાં લોકો અને ચૂંટાયેલા લોકો ઘરે ઘર ફરીને મારુ ગામ કોરોના મુક્ત ગામ અભિયાનને પાર પાડશે.નર્મદા જિલ્લામાં ઓક્સિજન પણ પૂરતા પ્રમાણ માં છે જિલ્લા માટે પ્રભારી સચિવ એસ જે હૈદરે 1000 બોટલની માંગણી કરી હતી.જેમાંથી આજે 300 બોટલ આવી ગયા છે બેડની પણ પૂરતી વ્યવસ્થા છે.

ટુક સમય માં ટેસ્ટિંગ લેબ પણ શરૂ થશે જેથી હવે અહીંથી આરટીપીસીઆર ટેસ્ટ માટે બરોડા, સુરત સેમ્પલ મોકલવા નહિ પડે જ્યારે ઓક્સિજન માટે એસપીસીએલ કંપની દ્વારા અહીં પ્લાન્ટ પણ ઉભો કરાશે.કોવિડમાં અત્યારસુધી 100 લોકોના મૃત્યુ થયા છે જેની જાણ નથી એમ પ્રભારીમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો