તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજયની ચૂંટણી:રાજપીપલા નગરપાલિકાના ભાજપના ઉમેદવારો ચિંતામાં

રાજપીપલા22 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કોની ટિકિટ ફાઇનલ કોણ કપાયું કેટલાક વોર્ડમાં હજુ ચિત્ર સ્પષ્ટ નથી

નર્મદા જિલ્લાની એક માત્ર રાજપીપલા નગરપાલિકા માં 7 વોર્ડ પૈકી 28 બેઠકો માટે ચૂંટણી નો જંગ ખેલાઈ રહ્યો છે ત્યારે કોંગ્રેસ ના 9 ઉમેવારો એ આજે ટિકિટ ભરી જેમાં જો ડમીમાં ભર્યું હોય તો 28 ઉમેદવારો માંથી માત્ર 9 ભરાયા જોકે કોંગ્રેસે સત્તાવાર કોઈ યાદી જાહેર કરી નથી પરંતુ પૂર્વ પ્રમુખ ભરતભાઈ વસાવા, ઇલુ બક્ષી,સહીત 9 જેટલા ઉમેદવારો એ આજે ઉમેદવારી કરી છે પરંતુ કેટલા ઉમેવારી કરશે એ પણ કોઈ સ્પષ્ટતા નથી ત્યારે ભાજપ માંથી 25 જેટલા ઉમેવારો એ આજે ઉમેવારી કરી જેમાં કોઈ યાદી કે જાહેરાત કરી નથી.

પરંતુ 25 મેન્ડેટ સાથે ફોર્મ ભરાયા હોય જેમાં વૉર્ડ નં 1- મહેશભાઈ સુરેશભાઈ કાછીયા, 2. મહેશભાઈ હીરાભાઈ કાછીયા, 3. કાજલબેન રામચંદ્ર કાછીયા અને 4. મનીષાબેન સ્વરૂપભાઈ કાછીયા આજે ફોર્મ ભર્યા હતા. વોર્ડ નં 4 માંથી 1 ગિરિરાજસિંહ ખેર, 2 કિંજલબેન તડવી, વોર્ડ 5 માં 1 સપનાબેન વસાવા, 2 જયશ્રીબેન સોલંકી, વોર્ડ નં 6 માં 1 કુલદીપ ગોહિલ, 2 નામદેવભાઈ દવે, 3 લીલાબેન વસાવા જયારે વોર્ડ નં - 7 1. મુકેશભાઈ ચીમનભાઈ પટેલ, 2. વિરેન્દ્રસિંહ ગોહિલ, 3. નૈમિષા જયકુમાર પંચાલ, 4. અમિષા ભદ્રેશભાઈ વસાવાએ ફોર્મ ભર્યા હતા આજે ભાજપ સત્તાવાર યાદી જાહેર કરે ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે અને બાદમાં ભાજપના વોટ તોડાવનાર અપક્ષ ઉમેવારો ને મનાવવા માં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઈ ખાસ કામ પૂરું કરવામાં આજે તમારી મહેનત સફળ રહેશે. સમયમાં સકારાત્મક પરિવર્તન આવી રહ્યું છે. ઘર અને સમાજમાં તમારા યોગદાન અને કાર્યની પણ પ્રશંસા થશે. નેગેટિવઃ- નજીકના કોઈ સંબંધીના કારણે પ...

  વધુ વાંચો